કામધેનુ યુનિવર્સિટીગાંધીનગર, ગુજરાત

... પશુ ચિકિત્સા, ડેરી અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની પ્રગતિ માટે 

  • Slider_ctrl0
  • Slider_ctrl1
  • Slider_ctrl2
  • Slider_ctrl3
કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર (ગુજરાત)

મીડિયા કોર્નર

સંશોધન હાઇલાઇટ્સ

વધુ માહિતી

પ્રકાશનો

વધુ માહિતી

કુલપતિ શ્રી નો સંદેશ

  • હું ગૌરવ અનુભવું છું કે કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરનું નેતૃત્વ કરવાની મને સુવર્ણ તક મળી છે.
  • પશુચિકિત્સા અને પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે હું કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે ૨૬મી ઑક્ટોબર, ૨૦૧૮ ના રોજ જોડાયો છું. પશુપાલન ક્ષેત્રની સાથે મત્સ્યઉદ્યોગ પણ ખેડૂતો માટે ફળદાયી રહ્યો છે. પશુપાલન, પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યઉદ્યોગના ક્ષેત્રમાં ટકાઉ વિકાસ માટે નક્કર પગલાઓ થકી આપણા માનનીય વડા પ્રધાનશ્રીની  ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની સંકલ્પના ને સાકાર કરવી એ મારી નૈતિક જવાબદારી છે.
  • હું ખેડૂતોના કૌશલ્ય કેન્દ્રિત વિકાસ માટે જ્ઞાન વધારવા, જરૂરિયાત આધારિત સંશોધન અને વિસ્તરણ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવા માંગુ છું.  આ માટે અમે વૈજ્ઞાનિકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ને સાનુકુળ વાતાવરણ વિકસાવવા તત્પર છીએ. જેથી નીતિશાસ્ત્ર અને મૂલ્યોના પાયા પર સંબંધિત ઉદ્યોગ સાહસિક કુશળતા સાથે અમારા વિદ્યાર્થીઓ વૈશ્વિક વ્યાવસાયિકો તરીકે ઉભરે અને તેઓ નોકરી શોધનારાઓને બદલે નોકરી આપનારા બની રહે.
  • વધુ વાંચો

 

સમાચાર / પ્રવૃત્તિઓ

યુનિવર્સિટીએ વિસ્તરણ શિક્ષણ અને ટેક્નોલોજીઓના સ્થાનાંતરણ માટે એક સુવ્યવસ્થિત યોજના બનાવી છે.

 

 

કામધેનુ યુનિવર્સિટી લાયબ્રેરીની સ્થાપના વર્ષ ૨୦૧૫ માં કરવામાં આવી હતી જેથી વેટરનરી સાયન્સના અને પશુપાલન ડેરી અને ફિશરિઝ સાયન્સના ડિપ્લોમા અન્ડર-ગ્રેજ્યુએટ અને પોસ્ટ-ગ્રેજ્યુએટ વિદ્યાર્થી,  ફેકલ્ટીઓની જરૂરિયાત પૂરી કરી શકાય.

 વ્યક્તિગત પ્રદર્શન, મેરિટ અને બજારની આવશ્યક્તાઓને આધારે, કામધેનુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ તકોને સરળ બનાવવા માટે મર્યાદિત સહાય ઓફર કરી શકે છે.

કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર, ગુજરાત

કામધેનુ યુનિવર્સિટી, કર્મયોગી ભવન, બ્લોક -੧, બી੧-વિંગ, ૪થો માળ, સેક્ટર -੧0-એ, જી. ગાંધીનગર -૩૮૨୦૧୦ ગુજરાત, ભારત

અમને સ્થિત | સંપર્ક